Breaking News/ નબીરા તથ્ય પટેલની મુશ્કેલીમાં થયો વધારો, સિંધુભવન અકસ્માત કેસમાં તથ્ય પટેલની થશે ધરપકડ, મોવ કેફે અકસ્માતમાં તથ્યની થઇ શકે છે ધરપકડ, તથ્યએ બેફામ કાર હંકારી કર્યો હતો અકસ્માત, થાર કાર બેફામ પણે હંકારી કાફેમાં ઘુસાડી હતી, તથ્યના ટ્રાન્સફર વોરંટ પર ગ્રામ્ય કોર્ટ લેશે નિર્ણય, પોલીસની ગ્રામ્ય કોર્ટમાં કસ્ટડી માટે ટ્રાન્સફર વોરંટથી અરજી July 31, 2023khusbu pandya Breaking News