ગાંધીનગર/ નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ જેપી નડ્ડાએ કરાવ્યું ઈ-બાઈકનું પ્રસ્થાન મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને લઇને જેપી નડ્ડાનું નિવેદન કેન્દ્ર સરકારે ખેડૂતોની સીધી સહાય પહોંચાડી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવ્યા અમે ખેડૂતોની વાત સાંભળીશું September 20, 2022Maya Sindhav Breaking News