Gujarat/
નરેશ પટેલના રાજકારણ પ્રવેશ મુદ્દે વાતાવરણમાં ગરમાવો, દિલીપ સંઘાણી નિવેદન સામે અલ્પેશ કાઠીરિયાનો વિરોધ, દિલીપ સંઘાણી હાઈલાઈટમાં આવવા નિવેદન આપ્યુ, હાર્દિક પટેલ સાથે સરખામણી કરવા સામે કર્યો વિરોધ, દિલીપ સંઘાણી પોતે ચૂંટણી હારી રહ્યા છે તેનું ધ્યાન આપે