Mehsana/ નર્મદા કેનાલમાં કાર ખાબકી કારમાં સવાર મુસાફરો સાથે કાર કેનાલમાં ખાબકી કારમાં ત્રણ યુવાનો હતા બે યુવાનોનો આબાદ બચાવ,એક પાણીમાં ગરકાવ સ્થાનિકો અને ફાયરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું ધોરણ 12 ના વિદ્યાર્થીઓ હતા પરીક્ષા પૂર્ણ થતાં કાર લઇને ફરવા નીકળ્યા હતા કડી રંગપુરડા ગામ નજીકનો બનાવ

Breaking News