Gujarat/ નવરાત્રિના આયોજન અંગે આયોજકો તૈયાર નહીં, કોરોના ગ્રહણના કારણે નવરાત્રિ આયોજન થઇ શકે નહીં, ગુજરાતના ગરબા આયોજકોનો સામાન્ય સૂર, સામાજિકદૂરી જાળવવી અશક્ય હોવાનું તારણ, માસ્ક પહેરીને ગરબા થઇ શકે નહીં, એસઓપીને અનુસરવું પણ ખેલૈયાઓ માટે મુશ્કેલ, સરકાર મંજૂરી આપે તો પણ ગરબા નહીં યોજાય, રાજ્યના જાણીતા આયોજકોનો નિર્ણય
