Gujarat/
નવરાત્રિમાં મોડે સુધી ગરબા ચાલુ રાખવા માગ રાત્રિના 2:30 વાગ્યા સુધી ગરબા ચાલુ રાખવા માગ રાજ્યના પૂર્વ મંત્રીએ કરી માગ યોગેશ પટેલે ગૃહરાજ્યમંત્રી સમક્ષ કરી માગ છેલ્લા 3,4 દિવસ અઢી વાગ્યા ગરબા સુધી ચાલે તેવી માગ સરકારે રાત્રે 12 વાગ્યા સુધીની આપી છે મંજૂરી