Breaking News/
નવસારીઃ એ.બી. શાળામાં ધો.12ની વિદ્યાર્થિનીનું મોત, પરતાપોર ગામની એ.બી. શાળાની ઘટના, રિસેસ દરમ્યાન વિદ્યાર્થિની મળી હતી બેહોશ હાલતમાં, સારવાર અર્થે હોસ્પિ. ખસેડતા સારવાર દરમ્યાન મોત, અન્ય ધો. 8ના વિદ્યાર્થીને પણ આવી હતી ખેંચ, ખેંચ આવેલા વિદ્યાર્થીને સાજો થઈ જતા રજા અપાઇ, શંકાસ્પદ હાલતમાં મોત થતા અનેક તર્ક વિતર્કો