પ્રેમકહાનીનો કરૂણ અંત/
નવસારીઃ ઓનર કિલિંગની ઘટનામાં નવો વળાંક પ્રેમી બ્રિજેશ પટેલના આક્ષેપોથી અલગ નીકળી કહાની મૃતક યુવતીએ પોતાના ઘરે જ કર્યો હતો આપઘાત પિતાએ યુવતીના આત્મહત્યા મુદ્દે કરી વાત પ્રેમી પ્રેમિકાના અપનાવવા અસમર્થ હોવાની કરી વાતઃ પિતા હતાશ થઇ યુવતીએ પોતાના ઘરે જ કર્યો આપઘાત જલાલપોરના કલથાણના કબ્રસ્તાનમાં દફનાવી સમગ્ર મામલે પોલીસ સ્ટે.માં નથી નોંધાઇ ફરિયાદ સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું મૃતકાએ માતા પિતાની માફી માંગી હતી યુવતીના મૃતદેહને બહાર કાઢવાની પ્રયાસ શરૂ પોલીસે મૃતકના માતા પિતાની શરૂ કરી પૂછપરછ