Gujarat/ નવસારીઃ પ્રતાપનગર ફૂડ પોઇઝનિંગની અસર, મોટા ફળીયામાં ફૂડ પોઇઝનિંગની અસર, 21 જેટલા લોકોને ઝાડા – ઉલ્ટીની અસર, લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગની ટીમે હાઉસ ટુ હાઉસ તપાસ April 24, 2022parth amin Breaking News