Gujarat/ નવસારીઃ વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ, ઘોડમાળ, કાવડેજ, ગંગપુર સહિત ગામોમાં વરસાદ, વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોએ દિવસભરની ગરમીથી રાહત મેળવી June 22, 2022parth amin Breaking News