Gujarat/ નવસારી:ગણદેવીના ઊંડાચ ગામે નદીનો બ્રીજ બેસી ગયો, કાવેરી નદી ઉપર આવેલ બ્રિજ બેસી જતા બંધ કરાયો, પોલીસ દ્વારા વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરાયો, પાંચેક વર્ષ અગાઉ બન્યો હતો બ્રિજ

Breaking News