Breaking News/ નવસારી:પતિના મોતના સમાચારથી પત્નીનું મોત ખેરગામ તોરણવેરા ગામની ઘટના 38 વર્ષીય અરૂણ ગાવિતનું મોત થયું હતું બાઇક સ્લીપ થતાં ગામમાં જ મોત થયું પતિના મોતની જાણ થતાં પત્નીને આવ્યો એટેક પતિ અરૂણ ગાવીત અને પત્ની ભાવનાનું મોત અડધા કલાકના સમયમાં જ પતિ-પત્નીના મોત બે બાળકોએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી
