નવસારી/ નવસારીમાં કોરોના કેસમાં વધારો, વધતા કેસોને લઈને શહેરની હોસ્પિટલો ફુલ, લાયન્સ હોસ્પિટલમાં જગ્યા ન હોવાના બોર્ડ લાગ્યા, દર્દીઓના સગાઓને પણ હોસ્પિટલમાં ન રહેવાની સલાહ, કોરોનના દર્દીઓને હોમ કોરોન્ટાઇન કરી અપાઈ રહી છે સારવાર April 8, 2021parth amin Breaking News