નવસારીમાં મેઘમહેર/ નવસારીમાં છેલ્લા 24 કલાકથી મેઘ મહેર યથાવત, જીલ્લાના 3 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ, ત્રણ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જીલ્લાના ખેરગામ તાલુકામાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, સારા વરસાદથી વરસાદ ખેતીને નવ જીવન મળ્યુ, ઉપરવાસમાં વરસાદને પગલે જીલ્લાની નદીઓ બે કાંઠે, નવસારીની પૂર્ણા નદી 18.50 ફૂટે વહેતી થઈ, નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 1.12 ઇંચ વરસાદ, જલાલપોરના 1 ઇંચ, ગણદેવીમાં 1.54 ઇંચ વરસાદ, ચીખલીમાં 2.20 ઇંચ, ખેરગામમાં 3.91 ઇંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

Breaking News
Breaking image 5 નવસારીમાં છેલ્લા 24 કલાકથી મેઘ મહેર યથાવત, જીલ્લાના 3 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ, ત્રણ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જીલ્લાના ખેરગામ તાલુકામાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, સારા વરસાદથી વરસાદ ખેતીને નવ જીવન મળ્યુ, ઉપરવાસમાં વરસાદને પગલે જીલ્લાની નદીઓ બે કાંઠે, નવસારીની પૂર્ણા નદી 18.50 ફૂટે વહેતી થઈ, નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 1.12 ઇંચ વરસાદ, જલાલપોરના 1 ઇંચ, ગણદેવીમાં 1.54 ઇંચ વરસાદ, ચીખલીમાં 2.20 ઇંચ, ખેરગામમાં 3.91 ઇંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો