Breaking News/ નવસારીમાં પાછોતરા વરસાદે વધારી ખેડૂતોની ચિંતા શાકભાજી,ચીકુ સહિત ડાંગરના પાકને નુકસાનની ભીતિ નવસારીમાં પણ સવારથી વરસાદી માહોલ પાકને વ્યાપક નુકસાનની ભીતિ ખેડૂતોએ વ્યકત કરી વરસાદની વિદાય ટાણે આગમનથી જગતનો તાત ચિંતિત

Breaking News