Gujarat/
નવસારીમાં રિસોર્ટમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ, સુરત-મરોલી સ્ટેટ હાઈવે પર રિસોર્ટમાં દુષ્કર્મ, પીડિતાએ 5 લોકો સામે નોંધાવી ફરિયાદ, રિસોર્ટના માલિક સહિત 5 લોકો સામે ફરિયાદ , આઈસક્રિમ ખાધા બાદ યુવતી બેભાન થઈ હોવાની માહિતી, યુવતી બેભાન થયા બાદ દુષ્કર્મ થયાની ફરિયાદ