Gujarat/ નવસારી:વાંસદાના MLA અનંત પટેલ હુમલા પ્રકરણ હુમલાબાદ MLAના સમર્થકો તેમને મળવા ઘરે પહોંચ્યા સમર્થકોએ ઘરે પહોંચી કાયદાકીય કાર્યવાહીની માંગ કરી આદિવાસી આગેવાનો મોટીસંખ્યામાં પહોંચ્યા જિલ્લા પ્રમુખ, વલસાડના માજી સાંસદ પણ પહોંચ્યા

Breaking News