નકલી ડોક્ટર ઝડપાયો/ નવસારી:વિજલપોરમાં નકલી તબીબ ઝડપાયો ડીગ્રી વગર દવાખાનું ચલાવતો હતો નકલી ડોકટર વિજલપોરના રામનગર 2માં ચલાવતો હતો દવાખાનું શંકર બિશ્વાસ નામનો વ્યકિત ઘરમાં દવાખાનું ચલાવતો ઝોલાછાપ ડોકટર શંકરને નવસારી SOG એ ઝડપી પાડ્યો

Breaking News