Gujarat/
નવસારી: અનંત પટેલ હુમલાનો મામલો ખેરગામના આસપાસના વિસ્તારમાં 144 લાગુ શાંતિ સલામતી માટે અધિક કલેકટર દ્વારા જાહેરનામું ગઇકાલે કોંગ્રેસી નેતાઓએ કર્યા હતા ધરણાં ચાર થી વધુ લોકો ને ભેગા થવા માટે પ્રતિબંધ રેલી સરઘરસ કરવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો ખેરગામમાં આગામી 9 દિવસ માટે પ્રતિબંધ મુકાયો