Breaking News/ નવસારી: કતલખાને લઇ જવાતી ગૌવંશને બચાવાયા, એમ્બ્યુલન્સ જેવી ગાડીમાં લઇ જવાતા હતા ગૌવંશ, બોરિદ્રા ગામ પાસે ગૌરક્ષકોએ ગૌવંશને બચાવ્યા, ગૌવંશને બચાવવા ગૌરક્ષકોએ 15-20 કિમી પીછો કર્યો, ગાડી રોડની સાઈડમાં ઉતારી 3 ઈસમો ભાગી છૂટ્યા, ગૌરક્ષકોએ 13 ગૌવંશને કતલખાને જતા બચાવ્યા August 11, 2023khusbu pandya Breaking News