હત્યા કે આત્મહત્યા?/ નવસારી: ચીખલીના તલાવચોરા ગામની ઘટના ગામના તળાવમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ 22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી પ્રિયંકા આહિર નામની યુવતીનો મળ્યો મૃતદેહ આગામી 23 ફેબ્રુઆરીએ હતા યુવતીના લગ્ન લગ્ન પહેલાં યુવતીનું મોત થતા પરિવારમાં શોક પોલીસે સમગ્ર મામલે તાપસ હાથ ધરી હત્યા કે આત્મહત્યા..? હાલ કોઈ સ્પષ્ટતા નહિ February 19, 2023jani Breaking News