વાતાવરણમાં પલ્ટો/ નવસારી શહેરના વાતાવરણમાં આવ્યો ફરી પલટો, બે દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ શરુ, શહેરના મંકોડીયા, સ્ટેશન રોડ, જલાલપોર વિસ્તારોમાં વરસાદ, જલાલપોરના એરૂ ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ, ખેરીને ફાયદાકારક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી, રોપણી કરવામાં આવેલ ડાંગરના પાકને મળશે જીવતદાન

Breaking News
Breaking image 56 નવસારી શહેરના વાતાવરણમાં આવ્યો ફરી પલટો, બે દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ શરુ, શહેરના મંકોડીયા, સ્ટેશન રોડ, જલાલપોર વિસ્તારોમાં વરસાદ, જલાલપોરના એરૂ ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ, ખેરીને ફાયદાકારક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી, રોપણી કરવામાં આવેલ ડાંગરના પાકને મળશે જીવતદાન