Gujarat/ નવસારી: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર વધ્યો, કબીલપોર પાસેની વસંત વિહાર સોસાયટીની ઘટના, મોપેડ ચાલક મહિલા અચનાક દોડેલી ગાયના અડફેટે આવી, ગાય ગલી માંથી દોડતું આવતા મહિલા સાથે અથડાઇ, સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ July 24, 2022parth amin Breaking News