હર્ષ સંઘવી/ નવસારી: હર્ષ સંઘવીની ચાય પે ચર્ચા રામકથામાં હાજરી આપવા આવ્યા હતા સંઘવી કથા બાદ હર્ષ સંઘવી ચાની કીટલી પર પહોંચ્યા ભાજપ કાર્યકરો સાથે ચા અને નાસ્તાની લિજ્જત માણી ગૃહમંત્રીએ નવસારીના ભજીયા ચટણીનો સ્વાદ માણ્યો March 30, 2023jani Breaking News