કારમાં આગ/ નવસારી: હાઇવે નં.48 પર કારમાં આગ રાજસ્થાન જઈ રહેલી કાર અચાનક સળગી આલીપોર ઓવરબ્રિજ પાસે કાર અચાનક સળગી એક વર્ષના બાળક સહિત ચાર લોકોનો બચાવ કારમાં આગ લાગતા મુકેલ સામાન બળીને ખાખ April 1, 2023jani Breaking News