નવી કોર્ટ/ નવી કોર્ટના નવા બિલ્ડિંગનું ભૂમિ પૂજન ગાંધીનગર ને મળશે નવું કોર્ટ બિલ્ડીંગ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશ રહેશે હાજર રામકથા મેદાનમાં થશે નવા બિલ્ડિંગ નું ભૂમિ પૂજન

Breaking News