ભુપેન્દ્ર પટેલ/ નવી સરકાર રચવાની કવાયત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું રાજીનામુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપ્યુ રાજીનામુ, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ બેઠકમાં હાજર, ભૂપેન્દ્ર પટેલ કેરટેકર મુખ્યમંત્રી તરીકે યથાવત, હર્ષ સંઘવી,પંકજ દેસાઈ હાજર, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળે આપ્યુ રાજીનામુ, CR પાટીલ તરફથી સરકાર રચવા દાવો કરાયો

Breaking News