અકસ્માત/ નસવાડીઃ જીપ પલ્ટી જતા બે મહિલાના મોત નસવાડીના ડુંગર વિસ્તારના વાડિયા ગામની ઘટના પ્રસંગમાંથી પરત ફરતા બન્યો બનાવ અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા નસવાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News