Breaking News/
નાણાકીય વર્ષની શરૂઆતમાં જ અર્થ વ્યવસ્થા ટોપેટોપ, ચીન સહિત વિશ્વના અન્ય દેશોને પછાડ્યા, GDP સૌથી ઉંચો, ભારતીય અર્થવ્યવસ્થાએ ફરી આપ્યું શાનદાર પરિણામ, નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોથ રેટ 7.8%, કોઈપણ મોટા દેશની અર્થવ્યવસ્થાની સરખામણીએ સૌથી તેજ ગ્રોથ રેટ, NSOએ પહેલાં ક્વાર્ટર માટે ગુરુવારે સાંજે પબ્લિશ કર્યાં GDPનાં આંકડાઓ, પહેલા ક્વાર્ટર દરમિયાન કૃષિ ક્ષેત્રએ 3.5% ગ્રોથ રેટ, કંસ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ રેટ 7.9% રહ્યો, RBIએ સમગ્ર વર્ષ માટે 6.5% નાં ગ્રોથ રેટનું અનુમાન વ્યક્ત કર્યું