વડોદરા/ નાણા ધીરનારની કરાઇ હત્યા મોતીલાલ શર્મા નામના નાંણા ધીરનારની હત્યા ચાંદ મોહમ્મદ નામના યુવક પર હત્યાનો આક્ષેપ પૈસાની માંગણી દરમિયાન કરાયો હતો હુમલો ઘાયલ મોતીલાલનું ખાનગી હોસ્પિટલમાં થયુ મોત વડોદરા સિટી પોલીસે આરોપીની કરી અટકાયત

Breaking News