Gujarat/ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, રસીકરણનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર કરશે: DYCM, કોરોનાની દવાઓ મુદ્દે GST કાઉન્સીલમાં નિર્ણય, ટોસિલિઝૂમેબ ઈન્જેકશન પર GST માફ, એમ્ફોટેરિસન – બી ઇન્જેક્શન ટેક્સ ફ્રી, રેમડેસિવિર ઈન્જેકશન પર હવે 5% GST, હેન્ડ સેનેટાઈઝરમાં 18%થી ઘટાડી હવે 5% GST, ઓક્સિમીટર, વેન્ટિલેટર પર 5%GST
