bikaner/ નોખાના ધારાસભ્યએ અમિત શાહને લખ્યો પત્ર ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈએ લખ્યો શાહને પત્ર મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પણ લખ્યો પત્ર જોઈન્ટ DGFTના આપઘાત મામલે લખ્યો પત્ર પત્રમાં CBIની તપાસને શંકાસ્પદ ગણાવી મૃતકના પરિવારને CBI તરફથી સંતોષકારક જવાબ નથી મળ્યો વાસ્તવમાં ઘટના શું બની હતી તેની CBI આપે માહિતી ધારાસભ્યે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની પણ કરી માંગ
