નિધન/
પંચખંડ પીઠાધિશ્વર આચાર્ય ધર્મેન્દ્ર મહારાજનું નિધન વિશ્વહિંદુ પરિષદ મહામંડળમાં આચાર્યનો સમાવેશ ગૌહત્યા બંધ આંદોલન-1965નું કર્યું હતું નેતૃત્વ હિંદુ અને હિંદુત્વના ઉત્કર્ષ માટે સમર્પિત સંત સમાજ-વિહિંપ અને ભાજપ સહિતના પક્ષો શોકાતુર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી આપી માહિતી રામ જન્મભૂમિમાં ધર્મેન્દ્રાચાર્યનું યોગદાન યુવાપેઢી માટે આચાર્યના વિચાર પ્રેરક રહેશે