Gujarat/ પંચમહાલઃ PMની પાવાગઢ મુલાકાતને લઇને તૈયારી, પાવાગઢ મહાકાળી મંદિર બંધ કરી દેવામાં આવ્યું, હાલોલ થી શિવરાજપૂર રોડ પર બંદોબસ્ત, પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે ખડકયો, વિરાસત વનનું પણ નિરીક્ષણ કરશે પી.એમ મોદી, વિરાસત વનખાતે પણ તડામાર તૈયારી થઈ રહી છે, વડાતળાવ હેલિપેડમાં ટેસ્ટિંગ માટે ઉતાર્યું હેલિકોપ્ટર
