Gujarat/ પંચમહાલના જાંબુઘોડામાં ACBની સફળ ટ્રેપ , નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથે ઝડપાયા , નાયબ મામલતદાર રૂ.200ની લાંચ લેતા ઝડપાયા , જાંબુઘોડાના નાયબ મામલતદાર નવીન રાઠવા ઝડપાયા , જાતિના દાખલો આપવા મુદ્દે માંગી હતી લાંચ , વડોદરા ફિલ્ડ ACBએ ગોઠવી ઝડપી લાંચ લેતા ઝડપી પાડ્યા June 23, 2021parth amin Breaking News