Breaking News/ પંચમહાલ:ભ્રષ્ટાચાર આચરનાર તલાટી ઝડપાયો, ગોધરાના નદીસર,છાપરી ગામમાં કર્યો હતો ભ્રષ્ટાચાર, બી. કે. બારીયાની વાઘજીપુર ગામેથી કરાઈ ધરપકડ, ભ્રષ્ટાચાર આચરવા અંગેની ફરીયાદ નોંધાઇ હતી, ગત એપ્રિલ માસમાં નોંધાઇ હતી ફરિયાદ, 48.19 લાખના ભ્રષ્ટાચાર આચર્યો હતો
