Gujarat/ પંચાયત અને નપા માટે ભાજપનો પ્રચંડ પ્રચાર, સીઆર પાટીલની આજે ડાંગ નવસારીમાં રેલી, સી.આર.પાટીલ નવસારીમાં કરશે રોડ શો, એરૂ એગ્રીકલ્ચર કોલેજ ગેટથી BR ફાર્મ સુધી રોડ શો, સવારે 9.45 કલાકથી રોડ શોનું આયોજન, નવાપુર નાકાથી રંગ ઉપવન મેદાન સુધી બાઇક રેલી, બપોરે 12.15 કલાકે શરૂ થશે બાઇક રેલી, બપોરે 12.30 કલાકે રંગ ઉપવન મેદાનમાં જાહેર સભા
