National/ પંજાબ કોંગ્રેસનું કોકડું ઉકેલાયું , નવજોત સિદ્ધુ અધ્યક્ષપદે યથાવત્ રહેશે , સિદ્ધુ અને હાઇકમાન્ડ વચ્ચે મડાગાંઠ ઉકેલાઇ , બેઠક બાદ નવજોત સિદ્ધુનું નિવેદન , હાઇકમાન્ડના તમામ આદેશ મંજૂર , રાવતે કહ્યું, સિદ્ધુ જ પદ પર બન્યા રહેશે

Breaking News