ગુજરાત વિધાનસભા શિયાળુ સત્ર 2022/ પંદરમી ગુજરાત વિધાનસભાનું મળશે પહેલું સત્ર, 19 ડિસે. પ્રોટેમ સ્પીકર લેવડાવશે શપથ, તમામ MLAને પ્રોટેમ સ્પીકર લેવડાવશે શપથ, શપથવિધીની શરૂઆત CMથી કરવામાં આવશે, વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની થશે ચૂંટણી, 20 ડિસે.ના રોજ હાથ ધરાશે ચૂંટણી, 20 ડિસેમ્બરે સરકાર મહત્વના વિધેયક પસાર કરશે, એક દિવસના સત્રમાં મહત્વના વિધેયકો કરશે પસાર

Breaking News