Breaking News/ પં. ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિ. વિભાગનો મહત્વનો નિર્ણય, જીલ્લા-તાલુકા પંચાયત પ્રમુખોના પ્રવાસ ખર્ચ મર્યાદામાં વધારો, મુસાફરી ભથ્થાના વાર્ષિક ખર્ચમાં પણ કરાયો વધારો, જીલ્લા પં. પ્રમુખને પ્રવાસ ભથ્થા પેટે મળશે વાર્ષિક 1 લાખ 30 હજાર, અગાઉ જીલ્લા પં. પ્રમુખને મળતું હતું વાર્ષિક 80 હજાર પ્રવાસ ભથ્થું, તા. પંચાયત પ્રમુખને પ્રવાસ ભથ્થા પેટે મળશે વાર્ષિક 60 હજાર, અગાઉ તા. પંચાયત પ્રમુખને મળતું હતું વાર્ષિક 40 હજાર પ્રવાસ ભથ્થું, પેટ્રોલ /ડીઝલના વધતા ભાવો અને મોંઘવારીને પગલે લેવાયો નિર્ણય
