Gujarat/ પડતર માંગ મુદ્દે એસ.ટી કર્મીઓનો આક્રોશ, 20મી ઓકટો.મધ્યરાત્રિથી થંભી જશે પૈડા, એસ.ટી બસનાં કર્મચારીઓ જોડાશે હડતાળમાં, સાતમા પગારપંચ સહિત પ્રશ્નો ઉકેલવા માગ, વા.વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ રજૂઆત, રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં હડતાળ, 21 ઓક્ટો.તમામ એસટી કર્મચારીઓની માસ સી.એલ. October 19, 2021October 19, 2021parth amin Breaking News