Pakistan/ પડોશી દેશ પાકિસ્તાનની હાલત અતિ કંગાળ, PM નિવાસસ્થાન ભાડે આપવાની કરી ઘોષણા, ઇસ્લામબાદ સ્થિત વડાપ્રધાન નિવાસસ્થાન, PM ઇમરાનખાનનું નિવાસ્થાન અપાશે ભાડે, અગાઉ યુનિ.માં રૂપાંતરિત કરવાનો લીધો હતો નિર્ણય, પાક સરકારે યુનિ.બનાવવાની યોજના રાખી મુલતવી
