Not Set/ પદ્માવતીના વિરોધમાં જોડાયુ જયપુર

દેશભરમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે જયપુર ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અને થીયેટર બહાર લોકોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો તો બીજી તરફ લોહીથી આવેદન પત્રમાં હસ્તાક્ષર કરી ફિલ્મ રિલીઝની રોક પર આવેદન પત્ર પાઠવ્યું હતું. કરણી સેનાએ વધુ એક ધમકી આપતા કહ્યું છે કે, જો […]

India
padmavati mos 1 100917022920 પદ્માવતીના વિરોધમાં જોડાયુ જયપુર

દેશભરમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે જયપુર ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અને થીયેટર બહાર લોકોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો તો બીજી તરફ લોહીથી આવેદન પત્રમાં હસ્તાક્ષર કરી ફિલ્મ રિલીઝની રોક પર આવેદન પત્ર પાઠવ્યું હતું. કરણી સેનાએ વધુ એક ધમકી આપતા કહ્યું છે કે, જો આ ફિલ્મ રિલીઝ થશે તો અમે આ ફિલ્મની એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નાક કાપી દઈશું.