Not Set/ પદ્માવતીને લઈને રણવીરે આપ્યું નિવેદન, શું આપ્યું નિવેદન જાણવા અહીં કરો કલીક

પદ્માવતી ફિલ્મ પર જે વિવાદ સર્જાઈ રહ્યો છે, તે વચ્ચે ફિલ્મ્માં અલાઉદ્દીન ખિલજીનો રોલ નિભાવી રહેલા રણવીર સિંહે કહ્યું કે તે 200 ટકા ફિલ્મ અને પોતાના ડાયરેકટરની સાથે છે. આ બીજી વાર છે જ્યારે રણવીર સિંહ ફિલ્મ અને ડાયરેકટર સંજય લીલા ભણસાલીની સાથે સમર્થન જાહેર કર્યું છે. આ પહેલા એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પણ તેમણે […]

Top Stories
179601 ranveer 1 પદ્માવતીને લઈને રણવીરે આપ્યું નિવેદન, શું આપ્યું નિવેદન જાણવા અહીં કરો કલીક

પદ્માવતી ફિલ્મ પર જે વિવાદ સર્જાઈ રહ્યો છે, તે વચ્ચે ફિલ્મ્માં અલાઉદ્દીન ખિલજીનો રોલ નિભાવી રહેલા રણવીર સિંહે કહ્યું કે તે 200 ટકા ફિલ્મ અને પોતાના ડાયરેકટરની સાથે છે. આ બીજી વાર છે જ્યારે રણવીર સિંહ ફિલ્મ અને ડાયરેકટર સંજય લીલા ભણસાલીની સાથે સમર્થન જાહેર કર્યું છે. આ પહેલા એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પણ તેમણે કહ્યું હતું કે, તે ભણસાલીની સાથે છે.