West Bengal/ પશ્ચિમ બંગાળમાં TMC નેતાઓ આજે લેશે શપથ, મુખ્યમંત્રી મમતા બેનરજીના મંત્રીઓ લેશે શપથ રાજ્યપાલ મંત્રીઓને 10.45 કલાકે લેવડાવશે શપથ 24 કેબિનેટ મંત્રી 10 સ્વતંત્ર પ્રભાર મંત્રી લેશે શપથ રાજ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેશે

Breaking News