National/ પહેલાં દિવસે 1 લાખ 65 હજાર 714ને વેક્સિનેશન, ત્રણ લાખ લોકોને વેક્સિન આપવાનો હતો ટાર્ગેટ, ગુજરાતમાં 11,800 લોકોને અપાઇ કોરોનાની રસી, વેક્સિનેશન માટે બનાવાયા છે 3351 સેન્ટર, વેક્સન સેન્ટર પર 16,755 વેક્સિનેટર્સ તહેનાત, ભારતમાં એકપણ આડઅસરનો કેસ નહીં, બિહારમાં 16,401 લોકોને લગાવાઇ કોરોનાની રસી, ઉત્તરપ્રદેશમાં 15,975 લોકોને મળી વેક્સિન
