ગુજરાત સ્થાપના દિન/
પહેલી મે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આપશે હાજરી કાર્યક્રમને પગલે 1 મે CM કાર્યલય ખાતે નહીં મળે નાગરિકોને CM કાર્યાલયે નહીં મળે મુખ્યમંત્રી