પાકિસ્તાન પર આતંકવાદીઓના આશ્રયસ્થાનો ખતમ કરવા માટે અમેરિકાના દબાણ વચ્ચે હવે તેનું સદાબહાર મિત્ર ચીન મેદાનમાં આવ્યું છે.ચીને પોતાના સદાબાહર દોસ્ત પાકિસ્તાનનો બચાવ કરતા કહ્યુ છે કે, અમેરિકાએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાનની સક્રિય કોશિશોને સંપૂર્ણ માન્યતા આપવી જોઈએ.ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાકિસ્તાન આતંકવાદ સામે લડવામાં હંમેશા આગળ રહ્યું છે.છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન આતંકવાદ સામે લડવાની જોરદાર કોશિશો કરી રહ્યું છે.આતંકવાદને કારણે પાકિસ્તાનને ઘણું બલિદાન આપવું પડયું છે.પાકિસ્તાને આમા ઘણું બધું ગુમાવ્યું છે.
Not Set/ પાકિસ્તાનના બચાવમાં આવ્યુ ચીન
પાકિસ્તાન પર આતંકવાદીઓના આશ્રયસ્થાનો ખતમ કરવા માટે અમેરિકાના દબાણ વચ્ચે હવે તેનું સદાબહાર મિત્ર ચીન મેદાનમાં આવ્યું છે.ચીને પોતાના સદાબાહર દોસ્ત પાકિસ્તાનનો બચાવ કરતા કહ્યુ છે કે, અમેરિકાએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાનની સક્રિય કોશિશોને સંપૂર્ણ માન્યતા આપવી જોઈએ.ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાકિસ્તાન આતંકવાદ સામે લડવામાં હંમેશા આગળ રહ્યું છે.છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન આતંકવાદ […]