International/
પાકિસ્તાની પત્રકાર હામીદ મીર ઓફ એર, પાકિસ્તાનની સેના વિરુદ્ધ કરી હતી ટિપ્પણી, હામીદ મીર અનિશ્ચિતકાળ સુધી ઓફ એર, પત્રકાર અસદ તુર હુમલા અંગે હતી ટિપ્પણી, પત્રકાર અસદ તુર પર થયો હતો હુમલો, અસદ તુર પણ પાકિસ્તાની સેનાના આલોચક, પાકિસ્તાનની પ્રસિદ્ધ જિયો ચેનલમા છે મીર