Gujarat/
પાકિસ્તાન-સાઉદી સાથે ઈઝરાયલનો યુદ્ધાભ્યાસ, પહેલીવાર ઈઝરાયલની પાકિસ્તાન સાથે કવાયત, સાઉદી સાથે પણ ઈઝરાયલની પહેલી કવાયત, પાકિસ્તાન-સાઉદી સાથે ઈઝરાયલના નથી સંબંધ, બંને ઈસ્લામિક દેશોની નૌસેના સાથે કર્યો યુદ્ધાભ્યાસ, અમેરિકાની સેના પણ સામેલ થઈ હતી યુદ્ધાભ્યાસમાં, 60 સેનાઓના 9000 સૈનિકો થયા હતા સામેલ, ઈન્ટરનેશનલ મેરીટાઈમ એક્સસાઈઝ યોજાઈ હતી